ગુજરાતમાં ઠંડીનો ચમકારો, તમામ શહેરોમાં તાપમાનમાં ઘટાડો
ભારત
- 9 month, 24 days ago
ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ છે, ખાસ કરીને અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.