ચૂંટણી પહેલા યુપી-બિહારની સરહદો સીલ કરાઈ
ભારત
- 10 month, 5 days ago
બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, મતદાન સુચારુ રીતે થાય તે માટે ઉત્તર પ્રદેશ-બિહાર સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.