Surat : ગજેરા ભાઈઓ સામે છેતરપિંડીનો કેસ દાખલ
ભારત
- 3 month, 21 days ago
સુરત કોર્ટે મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ પ્રોજેક્ટ્સ અને શાંતિ રેસિડેન્સીસ ભાગીદારી સાથે સંકળાયેલા ₹1928.39 કરોડના ફ્રોડની તપાસ DCBને સોંપી, જેમાં ગજેરા પરિવાર સંડોવાયેલો છે.