200 ટી20 રમીને હરમનપ્રીતનો અનોખો ઇતિહાસ
ભારત
- 28 days ago
Captain Harmanpreet Kaur cements her legacy in the 2026 T20 World Cup with a massive milestone. હરમનપ્રીત કૌર આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં 200 મેચ રમનાર વિશ્વની પ્રથમ ખેલાડી બનીને ઇતિહાસ રચી દીધો છે.