#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન
લાઇફસ્ટાઇલ
- 3 month, 25 days ago
કોરોનાવાયરસની બીજી લહેરને કારણે ભારત ઈતિહાસના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, જેણે દરેક ક્ષેત્રના લોકોને પ્રભાવિત કર્યા છે. આ મહામારીના સમય દરમિયાન ઘણા સારા લોકો શક્ય હોય તે રીતે મદદ કરવા માટે આગળ આવ્યા છે. કોવિડ 19 સંબંધિત માહિતીમાં વધારો કરવાથી લઈ જીવલેણ વાયરસ સામેની દેશની લડાઈ માટે ભંડોળ પણ દાન આપી રહ્યા છે, મદદરૂપ થવા માટે