#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન

કોરોનાવાયરસની બીજી લહેરને કારણે ભારત ઈતિહાસના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, જેણે દરેક ક્ષેત્રના લોકોને પ્રભાવિત કર્યા છે. આ મહામારીના સમય દરમિયાન ઘણા સારા લોકો શક્ય હોય તે રીતે મદદ કરવા માટે આગળ આવ્યા છે. કોવિડ 19 સંબંધિત માહિતીમાં વધારો કરવાથી લઈ જીવલેણ વાયરસ સામેની દેશની લડાઈ માટે ભંડોળ પણ દાન આપી રહ્યા છે, મદદરૂપ થવા માટે

 

#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના

કોવિડ-19 મહામારી માનવતા માટે જોખમી બની ગઈ છે અને ખાસ કરીને બીજી લહેર ભારત માટે ઘણી મુશ્કેલ રહી છે. જેમ આખી દુનિયા આ મહામારી સામે લડવા માટે એકસાથે આવી છે તેમ ડેઈલીહન્ટની શૉર્ટ વીડિયો એપ જોશે કોવિડ વૉરિયર્સ અને ફ્રંટલાઈન વર્કર્સની મદદ માટે એક પહેલ શરૂ કરી છે. 'Blue Ribbon Initiative- #IAmABlueWarrior' કહેવાતા આ ફંડરેઝરને