U19 વર્લ્ડ ચેમ્પિયન ટીમ પર BCCIએ કર્યો રૂપિયાનો વરસાદ
ભારત
- 4 month, 6 days ago
ભારતે છઠ્ઠી વખત અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યો. 411/9નો જંગી સ્કોર અને 100 રનથી ફાઇનલમાં વિજય. BCCI દ્વારા ખેલાડીઓ, સ્ટાફ અને પસંદગીકારો માટે રોકડ પુરસ્કારની જાહેરાત.