તેલંગાણાના મિર્ઝાગુડા ગામમાં ખૌફનાક અકસ્માત, 24 લોકોના મોત
ભારત
- 10 month, 8 days ago
તેલંગાણાના મિર્ઝાગુડા ગામમાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં 24 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.