નકલી ભારતીય પાસપોર્ટ સાથે અફઘાન નાગરિક ઝડપાયો
ભારત
- 9 month, 21 days ago
સુરતમાં નકલી ભારતીય પાસપોર્ટ અને દસ્તાવેજો મેળવવા બદલ અફઘાન નાગરિક મોહમ્મદ આમિર જાવેદ ખાનની ધરપકડ કરવામાં આવી હતી.